
તા.૧૧.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ગરબાડા તાલુકા ના જાબુઆ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલ માનસિક બિમારીઓ ના સારવાર માટે નો કાયૅક્રમ યોજાયો
ગરબાડા. રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાયૅક્રમ અંતર્ગત ગરબાડા તાલુકા ના જાબુઆ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સંસ્થા ના પ્રમુખ ડો.નરેશ ચાવડા. મેડિકલ ઓફીસર ડો રૂમિકા પંચાલ.ડો.આકાશ દીપ.ડો.જયપાલ ચૌહાણ ની ઉપસ્થિત મા માનસિક રોગો ના નિવારણ તથા સારવાર માટે તબીબો દ્વારા માગૅદશૅન આપવામાં આવ્યું હતુ આ કાર્યક્રમ મા આશાવકૅરો.આગંણવાડી વકૅર.આરોગ્ય કમૅચારીઓ. સામાજિક કાયૅકતૉ તથા દરદીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ મા રોટરી સેવા સંસ્થાન.દાહોદ દ્વારા માનસિક રોગો ની સારવાર માટે ના સાહિત્ય નુ વિતરણ કરવામાં આવ્યું હતું




