તા.૨૨.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું .
આ ક્વિઝ સ્પર્ધામાં 1000 MCQ માંથી તૈયાર કરવામાં આવી હતી.આ સ્પર્ધામા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમમા સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ ,રાકેશભાઈ ભરવાડ , HOD સુરેશભાઈ જાદવ ,આચાર્ય ધીરજભાઈ તડવી, આચાર્ય ઉમેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા .સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ દ્વારા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.તેમજ વિજેતા થયેલ ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામા આવી હતી