
તા૧૭.૧૨.૨૦
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના મોટી ખરજ ખાતે HIV વાન દ્વારા ઘર આંગણે લોહીની તપાસ કરવામાં આવી
દાહોદ તાલુકાના મોટી ખરજ ખાતે HIV વાન દ્વારા ઘર આંગણે લોહીની તપાસ કરવામાં આવી આજ રોજ તા૧૭.૧૨.૨૦૨૪ ના ૧૨.૦૦ કલાકે દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે HIV અને ડાયાબીટીસ ટેસ્ટીગ માટે નો કેમ્પ રાખવામાં આવ્યો જેમાં કુલ.૮૭ લાભાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું



