
તા.૨૧.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરના ગોધરા રોડ સ્ટીફન સ્કૂલથી ખ્રિસ્તી સમાજ દ્રારા ક્રિસ્મસ પર્વે નિમિતે ધાર્મિ રેલીનું આયોજન કરવામાં આવ્યું
દાહોદમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્રારા ગોધરા રોડ સ્ટીફન સ્કૂલ ખાતે ક્રિસ્મસ પર્વે નિમિતે ધાર્મિ રેલીનું આયોજન દાહોદ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બહુ સ્વાગત કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા
દાહોદમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્રારા ગોધરા રોડ સ્ટીફન સ્કૂલ ખાતેથી ક્રિસ્મસ પર્વે નિમિતે ધાર્મિ રેલીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા દાહોદમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા CNI ચર્ચ ખાતે નાતાલ પર્વની ધાર્મિક રેલી પૂર્ણ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા આજરોજ તા.૨૧.૧૨.૨૦૨૫ ના ૦૨.૦૦ કલાકે સમગ્ર વિશ્વમાં અખૂટ પ્રેમ, આનંદ,શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ ૨૫મી ડિસેમ્બરના રોજ થયો હતો તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં ૨૫મી ડિસેમ્બરને ક્રિસમસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસની ઉજવણીના ભાગરૂપે ૨૧મી ડિસેમ્બરના રોજ પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે ગોધરા સ્ટીફન સ્કૂલથી દાહોદ શહેરમાં એક પાર્મિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક રેલીમાં ગોધરાના સ્ટીફન સ્કૂલથી CNI ચર્ચ દાહોદ,રોયમ્મલ કેથલીક ચર્ચ,




