AHAVADANG

ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાર્ગમાં માલવાહક આઈસર ટેમ્પો ભેખડ સાથે ભટકાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રનાં નાસિક તરફથી માલસામાનનો જથ્થો ભરી સેલવાસ તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.ડી.ડી.01.એફ.9998 જેનો સાપુતારાથી માલેગામને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં અચાનક બ્રેક ફેલ થઈ જતા આ આઈસર ટેમ્પો બેકાબુ બની માર્ગની સાઈડમાં આવેલ ભેખડ સાથે ભટકાતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટેમ્પોને નુકસાન થયુ હતુ.જ્યારે કોઈ પણ જાન હાનિ થવા પામી ન હતી..

Back to top button
error: Content is protected !!