GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામ્યુકો ફુડ સેફટી બ્રાંચની જનહિતમાં ખાસ ઝુંબેશ

જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશન ના ફુડ બ્રાંચના ફુડ સેફટી ઓફીસરો જન હિતમાં ફુડ ચકાસણી ડ્રાઇવ અવિરત કરતા રહે છે

 

દેખીતુ છે કે આ ઝુંબેશ પહેલા હોમવર્ક કરવું પડે છે કેમકે જે સીઝન હોય કોઇ આવનારા તહેવાર હોય તો તે મુજબ ચેકીંગ સેક્ટર નક્કી કરાય છે

તેમજબતપાસ દરમ્યાન જે તે વિક્રેતા વેપારી દુકાનદાર કે વેંચનારનો સંપુર્ણ સહયોગ મેળવવો જરૂરી બને છે

 

ચેકીંગ સ્થળે રસોડુ કાચુ રો મટીરીયલ બની ને તૈયાર ફુડ આઇટમ ચેક કરવી પડે છે

 

કોઇ નમુના લેવાના થાય તો નમુનો સીલેક્થ કરી તેને પેક કરી સીલ કરી સહીઓ કરી કરાવી તેનું વર્ણ ન લખવુ પડે લેબમાં મોકલવાનું ફોરવડીંગ લખવુ પડે

ત્યા વળી બીજી ત્રીજી ચોથી પાંચમી……જગ્યાઓએ તપાસમાં જવાનુ

ઓફીસે આવી કામગીરી રીપોર્ટ બનાવી ઉચ્ચ અધીકારીઓ સમક્ષ ફાઇલ રજુ કરવાની

સરકારના ફુડ સેફટીના પગલા અંગેની ખાસ વેબસાઇટ ૈરપ્લીકેશન ચાર્ટ વગેરેમાં રોજે રોજ સમય સર ડેટા અપડેટ કરવો પડે

તેમજ

કામગીરી સારાંશની પ્રેસનોટ તૈયાર કરવી પડે

આ દરમ્યાન ફોન કોલ્સ એટેન્ડ કરવા કોઇ ફરીયાદો એટેન્ડ કરવી નવરાત્રીમાં રાત્રી ચેકીંગ કરવુ વગે્ર ઘણું બધુ ચાલતુ હોય છે

ચેકીંગ કામગીરી દરમ્યાન “લપસી” ન જવાય તેનું ખાસ ધ્યાન રાખવુ પડે કેમકે ઘણા વેપારી નોટીસ કરતા તેમની નબળાઇ જાહેર થઇ જાય તે બાબત થી ડરતા હોય માટે ફુડ સેફટી ઓફીસરોને ચોક્કસ મુદો જાહેર ન કરવા “પ્રલોભનો”આપર છર પરંતુ શ્રી પરમાર અને શ્રી જાસોલીયા તકેદારી અને પ્રમાણીકતા સાથે ફરજ બજાવે છે તેમકોર્પોરેશન સુત્રો જણાવે છે

આ બધુ જ અપુરતા સ્ટાફ વચ્ચે કરવાનુ

bravo jamyuko

bravo food safety officers

bravo food safety team

_______________

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!