MAHISAGARSANTRAMPUR

મહીસાગર પોલીસ દ્વારા એક કરોડથી વધુ કિંમતનો ઇંગ્લિશ દારૂ નો નાશ કરવામાં આવ્યો

રિપોર્ટર…..
અમિન કોઠારી
મહીસાગર

મહીસાગર પોલીસ દ્વારા એક કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો.

 

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલ વિદેશી દારૂની કિંમતનો જેની ઉપર મહીસાગર પોલીસ દ્વારા બુલડોઝર ફેરવીને તેની નાશ કરવાની કામગીરી કરવામાં આવી.

પોલીસે જણાવ્યા મુજબ મહીસાગર જિલ્લાના કોઠંબા લુણાવાડા ડીટવાસ સંતરામપુર બાકોર અને કડાણા પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયેલો વિદેશી દારૂ 89,671 નંગ બોટલ કુલ મળીને એક કરોડ ત્રણ લાખ રૂપિયાનો મુદ્દા માલ ઉપર જિલ્લા પોલીસ વડા તેમજ લુણાવાડા અને સંતરામપુરના પ્રાંત અધિકારી સાથે ડીવાયએસપી ની હાજરીમાં આ વિદેશી દારૂને બુલડોઝર ફેરવીને સંપૂર્ણપણે નાશ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!