DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદમાં અકસ્માત વાળી ખાનગી ટ્રાવેલ્સમાં અચાનક લાગી આગ 

તા.૧૨.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં અકસ્માત વાળી ખાનગી ટ્રાવેલ્સમાં અચાનક લાગી આગ

ગઈ કાલે ટાયર ફૂટતા ખાનગી બસ પલ્ટી હતી આજે બસના ટાયરો બદલી રોડ ઉપર લાવવા કામ કરાઈ રહ્યું હતું ગેસ વેલ્ડિંગ કરતા સમયે હવાનું જોર વધતા ટાયરમાં આગ લાગી હતી હવાના પ્રમાણના કારણે આગની જ્વાળાઓ વધી હતી જોત જોતામાં અકસ્માત વાળી ખાનગી ટ્રાવેલ્સ ભડથું થઈ ગઈ હતી ઘટના સ્થળે ફાયરની ટીમ આવી જતા પાણીનો મારો ચલાવ્યો હતો ગાડી રોડની નીચે ખાડામાં પડેલી હોવાના કારણે કોઈપણ જાતની આકસ્મિક ઘટના બનવા પામી ન હતી ગાડી માલિકને આગ લાગવાના કારણે મોટા પાયે નુકશાન થવા પામ્યું છે

Back to top button
error: Content is protected !!