BANASKANTHAGUJARATPALANPUR

પશુ માટે પાણીની પરબ જીવ દયા ફાઉન્ડેશન દ્વારા દાતાઓના સહયોગથી પાલનપુર માં કાળઝાળગરમીમાં પશુઓ માટે ૯૯ નંગ પાણીના ટાંકા નું ફ્રીમાં વિતરણ

6 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

પશુ માટે પાણીની પરબ જીવ દયા ફાઉન્ડેશન દ્વારા દાતાઓના સહયોગથી પાલનપુર માં કાળઝાળગરમીમાં પશુઓ માટે ૯૯ નંગ પાણીના ટાંકા નું ફ્રીમાં વિતરણ જીવદયા ફાઉન્ડેશન દ્વારા મનીષ પરમાર ૧૮. અને રાજ પેઈન્ટર ૧૧. સમીરભાઈ ભણસાલી પરિવાર એન્ડવર્પ બેલ્જિયમ ૧૦. અને બુટ ચપ્પલ ના વેપારી ૬ અને શાંતાબેન નાથાલાલ ૪ પાણીના ટાંકીનો સહયોગથી ૪૦ દિવસમાં ૯૯. પાણીના ટાંકા મુકવામાં આવ્યા.જીવ દયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી હસ્તે વિતરણ કરવામાં આવ્યું.પાલનપુરમાં અલગ-અલગ સોસાયટીમાં ૪૯ પાણીના ટાંકામૂકવામાં આવ્યા. જીવદયા ફાઉન્ડેશન દ્વારા દાતાના સહયોગ થી કુલ ૯૯. નંગ પાણીના ટાંકા ફીમાં વિતરણ ધધકતા તાપ ૪૦થી ૪૫ ટેમ્પરેચરમાં જો આ માનવી પણ શહેરમાં ફરી ન શકે તો આ મૂંગાઓનુંકોણ ? પાલનપુરમાં જીવદયા પ્રેમી શ્રીઠાકોરદાસ ખત્રી સારા ભાવે મહેનત કરી એરિયા પ્રમાણે જે જીવદયા પ્રેમીરોજ સફાઈ કરી પાણી ભરશે તેમનેજ ટાંકા આપવામાં આવશે તેવું નક્કીથયેલ. પ્રાણીઓ માટે ટાંકામાં દ૨૨ોજ ચોખ્ખું પાણી ભરશો તોત મને મુંગા અને અબોલ પશુઓનાઆશીર્વાદ મળશે.આવી રીતે જીવદયાના ઉત્તમ કાર્યકરતા રહેશો.ગૌમાતા, સ્વાનનો માટે પાણીનાટાંકા પાલનપુર શહેરી વિસ્તારમાંપાણીના ટાંકીનું જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી હસ્તે સંચાલનકરવામાં આવી રહ્યું છે. આસેવાકાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોરદાસખત્રી, પિંકી બેન.ગૌતમભાઈ કેલા, મનીષભાઈ પરમાર. પરાગભાઇ સ્વામી, દિનેશભાઈ શર્મા,પ્રમુખશ્રી માનવ કલ્યાણ ટ્રસ્ટ પાલનપુર નિરવભાઈ પઢીયાર. અભય રાણા , કાર્તિકખત્રી, ,સોનુભાઈ રેડિયમવાળા, મહેશભાઈ ઠક્કર વગેરેએ સેવા આપી હતી.જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીએજણાવ્યું કે ઉનાળામાં છેલ્લા ચાર વર્ષથી પાણી ટાંકા મુકવામાં આવ્યોછે અને સેવાઆગળ પણ ચાલુ રહેશે.

Back to top button
error: Content is protected !!