ARAVALLIBHILODAGUJARAT

ભિલોડા પોલીસની ટીમની સરાહનીય કામગીરી,નુકશાન ના પોહચે તે માટે ત્વરિત પગલાં લઈને વૃક્ષની ડાળીઓને હટાવવામાં આવી

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ભિલોડા પોલીસની ટીમની સરાહનીય કામગીરી,નુકશાન ના પોહચે તે માટે ત્વરિત પગલાં લઈને વૃક્ષની ડાળીઓને હટાવવામાં આવી

અરવલ્લીના ભિલોડામાં પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા રોડ ઉપર પડેલા વૃક્ષની ડાળીઓને રાહદારીઓને કોઇ નુકશાન ના પોહચે તે માટે ત્વરિત પગલાં લઈને વૃક્ષની ડાળીઓને હટાવવામાં આવી હતી

ભિલોડામાં ધોધમાર વરસાદના કારણે અને ભારે પવનના કારણે પોલીસ સ્ટેશન નજીક પીપળાનું વૃક્ષ ધરસાઈ થયું હતું જેના કારણે પીપળાનું વૃક્ષ પડતા વીજ થાંભલા જમીન દોસ્ત થયો હતો ત્યારે ભિલોડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની સરાહનીય કામગીરી જોવા મળી હતી વરસતા વરસાદ વચ્ચે પોલીસે યુજીવીસીએલની ટિમ સાથે મળીને વૃક્ષ રસ્તા પરથી હટાવ્યું.

Back to top button
error: Content is protected !!