
તા. ૦૧. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:લીમડી ના ઝાલોદ રોડ ઉપર આવેલા એક મકાનમાં ચોર ધુસ્યા એવું પોલીસને લેન્ડલાઈન ઉપર ફોન કરતા ઉદ્ધત ભર્યો જવાબ આપ્યો લીમડી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી
લીમડી ના ઝાલોદ રોડ ઉપર મકાન મા ચોર ઘુસ્યા ૬ થી ૭ જેટલા અજાણ્યા ઈસમો ઘર મા ઘુસ્યા ઘર ના મેઈન દરવાજા થી લોક તોડી ઘરમા ઘુસ્યા ચોર ઘર મા ઘુસતા ઘરમાલીકે લીમડી પોલીસ મથક મા મદદ માટે ફોન કર્યો લીમડી પોલીસ મથક ના પોલીસ કર્મી એ ઉદ્ધત ભર્યો જવાબ આપ્યો લીમડી પોલીસ સ્ટેશન ના લેન્ડલાઈન નંબર ઉપર ફોન કરવા છતા કહે છે તમે બીજે ફોન કર્યો ઘર મા ચોર ઘુસ્યા અને પોલીસકર્મી ઘર માલીક ને કહે તમે ફરીયાદ લખાવવા પોલીસ મથકે આવે આવા પોલીસ કર્મી ને લીધે પોલીસ ની મદદ લેવા કોણ જશે જિલ્લા પોલીસ વડા ર્ડો.રાજદીપસિંહ ઝાલાએ લીમડી પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ અજિત ડામોરને કર્યો સસ્પેન્ડ





