
કેશોદ ખાતે રોટરી ક્લબ ઓફ કેશોદ ખાતે કન્ઝ્યુમર મેળાનું આયોજન જેઠાલાલ પ્રેમજી કડવા પટેલ સમાજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કન્ઝ્યુમર મેળો આમત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી મેળો ખુલ્લો મુકવામાં આવેલ હતો આ ત્રિ દિવસીય કન્ઝ્યુમર મેળા જેમાં આપ શોપિંગ કરી શકશો,વિવિધ પ્રકારની માહિતી મેળવી શકશો, તેમજ ગેમઝોન ની પણ મજા માળી શકશો સાથે સાથે ફૂડઝોન ની પણ મજા માળી શકશો આ કન્ઝ્યુમર મેળાધારાસભ્ય દેવાભાઈ માલમ, નગર પાલિકા ના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, તેમજ બ.કુ. રૂપાદીદી,રોટરી ક્લબ કેશોદ ના સ્થાપક પ્રમુખ હિતેષ ચનીયારા તેમજ રોટરી ક્લબ કેશોદ ના પ્રમુખ ડો.સ્નેહલ તન્ના સાહેબ હાજર રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





