GUJARATKUNKAVAV VADLASAVARKUNDALA

સાવરકુંડલા પ્રયાંશી સ્કૂલના વિધાર્થી દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર…ફોટો / રિપોર્ટ.- અમીતગીરી સાવરકુંડલા

સાવરકુંડલા પ્રયાંશી સ્કૂલના વિધાર્થી ઓએ અમદાવાદ પ્લેન દુર્ઘટના માં અવસાન પામનાર ની આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરી શ્રધ્ધાજંલી પાઠવી.

સાવરકુંડલા ના જેસર રોડ ખાતે આવેલ નવનિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે. પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્વારા અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ ની દુર્ઘના માં દુઃખદ અવસાન આપનાર લોકોના આત્માં ને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી શાળાના ટ્રસ્ટી રાજેશભાઈ આસનાણી અને પ્રિન્સિપાલ કોમલબેન આસનાણી, શિક્ષિકા બહેનો, શૈક્ષણિક સ્ટાફ તથા ધોરણ 1થી 8ના વિધાર્થી ભાઈઓ બહેનો દ્વારા મુતકો માટે મૌન પાળીને શ્રધ્ધાજંલી પાઠવી હતી તેમ ધોરણ 4ના વિધાર્થી યુગગીરી ની યાદી જણાવેલ.

ફોટો / રિપોર્ટ.- અમીતગીરી સાવરકુંડલા.

Back to top button
error: Content is protected !!