રાજપારડી ચાર રસ્તા ખાતે પહેલગામ માં આંતકવાદી હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ.
રાજપારડી ચાર રસ્તા ખાતે પહેલગામ માં આંતકવાદી હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ.
કાશ્મીર આતંકી હુમલાના શહીદોને રાજપારડીમાં શ્રદ્ધાંજલિ:વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર સાથે કેન્ડલ સળગાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા ખાતે પહેલગામ (કાશ્મીર) માં આંતકવાદી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 22 એપ્રિલ 2025 નાં રોજ પહેલગામ (કાશ્મીર) ની “બૈસરન ઘાટી માં આતંકવાદી હુમલા માં માર્યા ગયેલા મૃતકો ને રાજપારડી ચાર રસ્તા પાસે હાથ માં મીણબતી લઈ મૌન પાડે”શ્રદ્ધાંજલી” અર્પણ કરવામાં આવી અને પાકિસ્તાન ના ઝંડા ને સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો.મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી મૃતકો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પાકિસ્તાન નો વિરોધ કર્યો હતો.
ઈરફાનખત્રી
રાજપારડી