
યોગેશ કાનાબાર રાજુલા
માસિક પુણ્યતિથિ નિમિતે રાજુલા ના જોટંગીયા પરિવાર નો અનોખો સંદેશ
બિલી વૃક્ષ. ચકલીના માલા તેમજ ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું
અમરેલી જિલ્લા ના વાણંદ જ્ઞાતિ ના પૂર્વ પ્રમુખ જ્ઞાતિ અગ્રણી પી.પૂ પરમધામવાસી પ્રવિણભાઈ લલ્લુભાઈ જોટાંગીયા ની પ્રથમ માસીક પુણ્ય તિથિ નિમિતે તેમના પરિવાર ના શ્રી મહેશભાઈ, ગૌરવભાઈ, કલ્પેશભાઈ તેમાજ જોટાંગીયા પરિવાર રાજુલા દ્વારા બિલી વૃક્ષ. ચકલીના માલા તેમાજ ધાબળા વિતરણ કાર્યક્રમ રાજુલા શહેર માં મુખ્ય બજારમાં પોલીસ ચોકી નજીક રાખવામાં આવે આ પ્રસાંગે આ પ્રસંગે હીરાભાઈ સોલંકી, ભાવેશભાઈ સોલંકી
કેસરીનંદન હનુમાનજી મંદિરે મહંત સનાતન બાપુ રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ ચાવડા શાર્દુલભાઈ લાખનોત્રા, હમીરભાઈ સોલનકી, વિપુલભાઈ લહેરી, બકુલભાઈ વોરા, મનીષભાઈ વાઘેલા, અશોકભાઈ તથા મિતેશભાઈ નારીગરા, ભરતભાઈ વાજા, વિક્રમભાઈ પાનેરી, મનોજભાઈ પટેલ, મનોજભાઈ વાઘેલા, અશોકભાઈ તથા મિતેશભાઈ નારીગરા. સૌરવભાઈ, જેન્તીભાઈ તેમાજ પત્રકાર કનુભાઈ વરૂ, યોગેશભાઈ કાનાબાર, ચેતનદાદા સહિતના શહેરના અનેક અગ્રણીઓ વેપારીઓ આગેવાનો સહિત ના મહાનુભાવો હાજરી આપલ ને અનેક આમંત્રિત મહેમાનોએ આ સર્વ એ આ કામગીરી ને બિરદાવેલ





