GUJARATMAHISAGARSANTRAMPUR

પંચમહાલ ડેરી સંચાલિત ખાનપુર તાલુકાની દૂધ મંડળીમાં દૂધ મિલાવટ કરતો વીડિયો વાયરલ.

પંચમહાલ ડેરી સંચાલિત ખાનપુર તાલકાની દુધમંડળી માં દૂધ માં મિલાવટ કરતો વિડિઓ વાયરલ થતાં દુધ મંડળીની દુધમાં પાણી ની મીલાવટ નો પદાફાસૅ થયો.

અમીન કોઠારી :- મહીસાગર

આ દુધ
ડેરી ના સત્તાધીસો દ્વારા ડેરી ના દૂધ માં ભેળસેળ કરતા ડેરી ના સી સી ટીવી માં કેદ થયાં…

મહીસાગર જિલ્લા. ના
ખાનપુર તાલુકાની ખૂટેલવ દૂધ ઉત્પાદક ડેરી માં દૂધ માં ભેળસેળ કરતો વિડિઓ વાયરલ થયો.

સભાસદો અને ડેરી ના કર્મચારીઓ ની હાજરી માં દૂધ માં પાણી મેળવવામાં આવ્યું હતું

ડેરી માં સભા સાદો દ્વારા ડેરી માં દૂધ ભર્યા બાદ ડેરી ના ટેન્ક માં રહેલ દૂધ માં પાણી પાડવામાં આવ્યું હતું.
આ દુધ મંડળીના જવાબદાર એવાં
અશોક સીમાભાઈ પટેલ આદૂધ મંડળી ના સ્થાનિક ઓડિટર છે.અને તેમના દ્વારા દૂધ માં ભેળસેળ કરવામાં આવી -હોવાનુ આ દુધ મંડળીના જવાબદાર ચેરમેન નુ કહેવુ છે.અને મંડળીમા

ઠરાવ કરી દુધમાં ભેળસેળ કરનાર અશોક પટેલ નું દૂધ બંધ કરવામાં આવ્યું હોવાનું મંડળીના- ચેરમેન દ્વારા જણાવાયું હતું.
મંડળી માં બનેલ આ બનાવની જાણ
પંચમહાલ ડેરી માં જાણ કરવામાં નહીં આવી -હોવાનુ જોવા મળે છે.

આ બનાવમાં આ
દૂધ મંડળી ના કર્મચારી ઓ તેમજ ચેરમેન દ્વારા ઠરાવ કરી કાર્યવાહી કરવામાં આવી છે.

આખરે કેમ પંચમહાલ ડેરી માં જાણ કરવામાં નથી આવી ?

કેટલા દિવસો થી દૂધ માં ભેળસેળ કરવામાં આવી રહી હશે – તપાસ નો વિસય બનયો છે

Back to top button
error: Content is protected !!