BHUJGUJARATKUTCH

કચ્છમાં દિવ્યાંગ મતદારો ઉત્સાહભેર મતદાન કરીને લોકશાહી પર્વમાં નોંધાવી રહ્યા છે ભાગીદારી.

કચ્છના તમામ મતદારોને સમયસર વધુમાં વધુ મતદાન કરવા પ્રેરણા આપતા દિવ્યાંગ મતદારો.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-કચ્છ.

ભુજ,તા-07 મે : કચ્છના ભુજના માનકુવા ખાતે દિવ્યાંગ દંપતી શિવજીભાઈ વાઘાણી તથા રમીલાબેન વાઘાણીએ ઉમંગભેર મતદાન કરીને જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગો માટે અલગથી પ્રવેશ તથા વ્હીલ ચેર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી ગણતરીની મિનિટમાં જ અમે વોટિંગ કરી શક્યા છીએ. આ માટે અમે ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કરીએ છીએ તથા જિલ્લાના તમામ મતદારો તથા દિવ્યાંગોને પણ આજે અચૂક મતદાન કરવા અપીલ કરીએ છીએ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!