ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજના ડુંગરાગોડની મહિલાને બે પોલીસ કર્મીઓ એ ખોટી ફરિયાદ દાખલ કરી જેલ પૂરી દેવાની ધમકી આપ્યાના આક્ષેપો સાથે જિલ્લા પોલિસ વડાને લેખિત અરજી આપી

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજના ડુંગરાગોડની મહિલાને બે પોલીસ કર્મીઓ એ ખોટી ફરિયાદ દાખલ કરી જેલ પૂરી દેવાની ધમકી આપ્યાના આક્ષેપો સાથે જિલ્લા પોલિસ વડાને લેખિત અરજી આપી

થોડા પેહલા સમય તારીખ.૦૯.૦૮.૨૦૨૪ ના રોજ અરજદારનો ખેતીકામ નો બળદ મરણ ગયેલ હોઈ તે અરશા માં દુર્ગંધ ના ફેલાઈ તે આશય થી તેનો નિકાલ કરવાનો હોઈ પરતું  અરજદાર ના ઘર ની સામે રેહતા કુલ.૬ લોકો તે મરી ગયેલ બળદ નો નિકાલક કરવા દેતા ન હોઈ અને ધાક ધમકીઓ આપી અરજદાર સાથે મારા-મારી કરેલ હોઈ તે બનાવ અંગે ૧૦૦ નંબર માં કોલ કરેલ તેમ છતાં મેઘરજ પોલીસ સ્ટેશનમાં અરજદાર ની ફરિયાદ રજીસ્ટર ન થતી હોઈ જે અનુસન્ધાને અરવલ્લી પોલીસ અધિક્ષ્મ ની કચેરી રજૂઆત કરતા ગયેલ અરદાર નીફરિયાદ નોંધવા આવેલ પરતું મેઘરજ પોલીસ સ્ટેશન ના જમાદાર કરણશિહ એ કહેલ મોડાસા કેમ ગયા હતા. હું કોઈ ના થી ડરતો નથી.તારે જે કરી લેવું કરીલે જે તેવું કહી ધમકાવેલ ત્યાર બાદ અમો ને કાઢી મુકેલ આની અગાઉ અરજદાર પર છેડતી નો બનાવ બનેલ પરતું કરણશિહ જમાદાર અરજદારની ફરિયાદ નોંધેલ નહિ. અરજદાર રાધાબેન રમણભાઈ ખાંટ માતા કેશીબેન ખાંટ બહેન મુન્નાબેન ખાંટ પર કરણશિહ જમાદાર તેમજ રાકેશભાઈ એ નોટીસ આપેલ મેઘરજ પોલીસ સ્ટેસન આવી જજો કહેલ.જેથી તારીખ.૧૧/૦૯/૨૦૨૪ ના રોજ મેઘરજ પોલીસ સ્ટેસન બપોર ના ૧:૦૦ વાગે આવેલ હતા. તે અરશા માં સાંજ ના ૫:૦૦ વાગે સુધી પોલીસ સ્ટેશનના બહાર બેસાડી રાખ્યા ત્યારબાદ કરણસિહ જમાદાર અને રાકેશભાઈ એ પોલીસ સ્ટેસન ની અંદર બોલાવેલ પોલીસ સ્ટેશનની સામે ની રૂમ માં જવા કહેલ ત્યાર બાદ અરજદાર કરણશિહ જમાદાર સાહેબ ને કહેલ કે સાહેબ અમારો ગુનો સુ છે ? તેવું પૂછતાં કરણશિહ જમાદાર ગુસ્સે થી કહેલ કે આજે તો તને છોડવાની નથી તેવું કહી અમને પોલીસ સ્ટેશનની ઉપર ની રૂમ માં લઇ જાવ તેથી અરજદાર અમારી માતા અને બહેન ને રાકેશભાઈ ઉપર રૂમ માં લઇ ગયેલ ત્યારબાદ કરણશિહ જમાદાર અને રાકેશભાઈ ઉપર ની રૂમ માં આવી અરજદાર અમારી માતા અને બહેન ને માં-બેન સામી ગંદી ગાળો બોલેલ અને કહેલ કે મેજ તમારી ઉપર ખોટી ફરિયાદ દાખલ કરાવી છે. કારણ કે તું પેહલા મોડાસા એસ.પી સાહેબ જોડે કેમ ગઈ હતી. હજી બીજી ખોટી ફરિયાદો તારા પર દાખલ કરાવી જેલ માં પુરી દઈશ તને છોડવાનો નથી.તેવું કહી રૂ.ત્રણ હાજર ની માંગણી કરી ને લીધેલ અને ધમકીઓ આપી કહેલ કે તારે દિલ્લી જવું હોઈ તો પણ જા તારે જે કરવું હોઈ કરી લે તેવી ધમકીઓ આપી આ સમગ્ર બનાવ ની રજૂઆત અરવલ્લી જીલ્લા પોલીસ વડા સાહેબ ના નંબર.૯૯૭૮૪૦૫૯૭૮ પર ફોન કરી જણાવેલ તેથી અરજદાર ને આ અંગે મળવા બોલાવેલ છે અરજદારે ન્યાય માટે અરજ કરેલ મેઘરજ પોલીસ સ્ટેશન ના કર્મચારી કરણશિહ જમાદાર અને રાકેશભાઈ સામે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત અરજી કરી છે

 

Back to top button
error: Content is protected !!