
તા.૧૩.૧૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાના એક ગામમાંથી એક પીડિત મહિલાને પતિ દ્વારા હેરાન કરતા 181 મહિલા હેલ્પલાઇન મદદે પોહચી
ત્યારબાદ પીડિત મહિલાએ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળેલ કે પીડિતાને તેઓના પતિ દ્વારા હેરાનગતિ હોવાથી તેઓએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ લેવી હતી. પીડિતા જણાવે છે કે તેઓ છેલ્લા એક માર્ક છે તેઓના પિયરમાં હતા, અને પાંચ વ્યક્તિઓના પતિ તેઓને લેવા આવેલ પરંતુ તેઓ નુકસાની હાલતમાં આવી અને પીળી તને તેમજ તેઓના શબ્દ બોલતા હતા ,પીડિતા તેઓના ત્રણ બાળકો જોડે તેઓની સાસરીમાં હતા, જણાવેલ કે તેઓના પતિ કાય કામ ધંધો કરતા ન હતા અને નશો કરવા માટે તેઓના ઘરનો સામાન પણ તેઓએ વેચી નાખી અને નશો કરતા હતા, અને આર્થિક રીતે કોઈપણ મદદરૂપ થતા ન હતા, તેઓના પરિવાર પ્રત્યે તેઓની જવાબદારી તેઓ નિભાવતા ન હતા જેથી સીડિતાના પતિને સમજાવેલ કે તમે આમ નશો કરો છો તેના લીધે તમારું ઘરનો સામાન પણ તમે વેચી નાખ્યો તે યોગ્ય નથી તમારા જીવન જરૂરિયાતો તો પછી કોણ લઈ આપે , તમે તમારા બાળકોને પણ મદદરૂપ બનતા નથી તેઓના જીવનમાં પણ છે તો તેઓને યોગ્ય અભ્યાસ પણ મળી રહેતો નથી, તમે કોઈ સારું કામ જોઈ અને કામ કરે જેથી છે આ પૈસા આવે તે તમારા પરિવારમાં આર્થિક રીતે સહાયરૂપ બની શકે, અને તમે નશો કરો છો તો તમારા શરીરને અને તમારા સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે જેથી પીડિતાના પતિએ તેઓની ભૂલ સ્વીકારી જોડે માફી માંગે અને ત્યારબાદ સમાધાન કરેલ છે .





