GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER વાંકાનેર જ્યોતિ સિરામિક ફેકટરી નજીક જાહેરમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયા

 

 

WAKANER વાંકાનેર જ્યોતિ સિરામિક ફેકટરી નજીક જાહેરમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયા

 


વાંકાનેર : વાંકાનેર શહેર નજીક આવેલ જ્યોતિ સિરામિક ફેકટરી નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી આરોપી નિલેશભાઈ જગદીશભાઈ દાધોડીયા, લાલાભાઈ ધીરૂભાઈ ડાંગાણી, રોહીતભાઈ સોમાભાઈ ડાગરેચા, બાબુભાઇ ભવાનભાઈ દેગામા, પ્રવિણભાઈ ધીરુભાઈ ડાંગરોસા અને અરજણભાઈ અમથુભાઈ ગેલડીયાને રોકડા રૂપિયા 6030 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

Back to top button
error: Content is protected !!