જામનગરમાં નિર્માણ થશે ભગવાન શ્રી પરશુરામજીનું ભવ્ય મંદિર

પરમ પૂજ્ય અનંત શ્રી વિભૂષિત દ્વારકા શારદા પીઠાધિશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ ના કર કમલોથી ચિરંજીવી પરશુરામ ભગવાનનું ભવ્ય મંદિર જામનગર માં નિર્માણના માટે ભૂમિ પૂજન તા.5-5-2025 સોમવાર નાં થવાનું છે
તેમાં પધારવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા સાહેબ માનનીય કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ,ધારાસભ્યશ્રી અમિતભાઈ ઠાકર, ધારાસભ્યશ્રી અનિરુદ્ધ દવે, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજા, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા,ની શુભેચ્છા મુલાકાત લયને પધારવા હાર્દિક નિમંત્રણ આપ્યું તક્ષશિલા પરિવારના સભ્યો દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું તેમાં ભાજપ પ્રદેશ મહિલા મોરચાના ઉપ,પ્રમુખ અર્ચનાબેન ઠાકર, ગુણવંતભાઈ ભટ્ટ, અજયભાઈ જાની, ડોક્ટર દેવાંશુભાઈ શુક્લ, એન.ડી.ત્રિવેદી,સતિષભાઈ જોશી, ડી. કે ભટ્ટ,ગૌરવભાઈ વ્યાસ, પ્રજ્ઞેશભાઈ ભટ્ટ, જગતભાઈ રાવલ,તરુણભાઈ જાની,હિમાંશુ જોશી, હાર્દિકભાઈ જાની,હેતુભાઈ દવે, કમલેશભાઈ પંડ્યા, અમિતભાઈ ઉપાધ્યાય, હાર્દિકભાઈ વ્યાસ,કલ્પેશભાઈ દવે, દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવેલી હતી દરેક ભુદેવો ને પણ આ પરસોતમ મંદિર નિર્માણ કાર્યમાં જોડાઈ જવા હાર્દિક નિમંત્રણ સહ નમ્ર અપીલ કરવામાં આવે છે નરેન્દ્રભાઇ ડી.ત્રીવેદી ૯૬૦૧૮૪૯૨૬૫ ની યાદી જણાવે છે





