લાખણી તાલુકાના મડાલ ગામ ના યુવા ઉત્સાહી સંરપચ ને બેસ્ટ સંરપચ દિવ્ય સરપંચ તરીકે સન્માનિત

નારણ ગોહિલ લાખણી
દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત ઉતર ગુજરાત ના બેસ્ટ સંરપચ દિવ્ય સરપંચ સન્માન સમારોહ પાલનપુર ખાતે યોજાયો આ કાર્યક્રમ મા ગુજરાત સરકાર ના મંત્રી પ્રવિણભાઇ માળી અને ધારાસભ્ય અનિકેત ઠાકર ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમા પોતાના ગામ મા વિશિષ્ટ પ્રવુતિઓ વિકાસ ના કામો અને સામાજીક કાર્યો દ્વારા ઉત્તમ કામગીરી કરનાર સંરપચો ને સન્માનિત કરવા મા આવ્યા જેમા બેસ્ટ સંરપચ તરીકે લાખણી તાલુકાના મડાલ ના સંરપચ ભરતજી શાંતીજી ઠાકોર ને સન્માનિત કરવા મા આવ્યા જેઓ સતત ત્રણ ત્રણ વખત સરપંચ તરીકે વિજેતા બની અને ગામ ની છેલ્લા નવ વર્ષમાં આખા ગામની રોનક બદલી દીધી છે ત્યારે એમનું બેસ્ટ સરપંચ તરીકે એવોર્ડ થી સન્માનિત થતાં સમગ્ર ઠાકોર સમાજ અને સમગ્ર મડાલ માટે ગૌરવ ની ક્ષણ ક્ષણ છે સાથે સતત લોક વિકાસ ના કાર્ય કરતા રહો તેવી શુભેચ્છાઓ દિવ્ય ભાસ્કર દ્વારા પાઠવવા મા આવી




