
તા.૦૯.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા કોર્ટએ પાંચ લાખ રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં કોર્ટના હુકમ બાદ આમ આદમી પાર્ટી ના નેતાની કરાઈ ધરપકડ 
દાહોદ જિલ્લા ના આમ આદમી પાર્ટીના મહામંત્રી જેલ માં ધકેલાયા પાંચ લાખ રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં કોર્ટના હુકમ બાદ ધરપકડ કરાઈ ધરપકડ કરાયેલા રાજેશ રમેશ ડામોર થાળા લીમડી ગામના સરપંચ તરીકે હાલ કાર્યરત કોર્ટે 1 વર્ષની સજા તેમજ પાંચ લાખ રૂપિયા ભરવા કર્યો આદેશ કોર્ટના હુકમથી લીમડી પોલીસે આપના નેતા અને સરપંચ એવા રાજેશ ડામોરની કરી અટકાયત આગળની કાર્યવાહી હાથ ધરી



