GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ની કાતોલ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા હર ધર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા કાઢવામાં આવી.

તારીખ ૧૦/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બાળકોમાં રાષ્ટ્રભાવના જાગે અને દેશની એકતા અને અખંડિતતા માટે જીલ્લા કક્ષા થી આવેલ સુચના મુજબ બાળકો, વાલીઓ અને એસએમસી ના સભ્યો,ગામના અગ્રણીઓ, સ્થાનીક પદાધિકારીઓએ સાથે મળીને તિરંગા યાત્રા અને વિવિદ્ય સ્પર્ધાઓ યોજવાની સૂચના આપેલ હોય જે અન્વયે શનિવારે સવારે ૯:૦૦ કલાકે કાતોલ ગામની પ્રાથમિક શાળાના બાળકોએ તિરંગા યાત્રા યોજી હતી સમગ્ર ગામમાં તિરંગા યાત્રા કરી હતી બાળકોએ રાષ્ટ્રભક્તિના સૂત્રો નો સૂત્રોચાર કર્યો હતો.






