DAHODGUJARAT

મુંબઈ અંધેરીમાં ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં દાહોદના ૧૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો ૧૦ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવી દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કર્યું

તા.૨૪.૧૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:મુંબઈ અંધેરીમાં ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં દાહોદના ૧૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો ૧૦ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવી દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કર્યું

મુંબઈ અંધેરીમાં ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં દાહોદના ૧૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો ૧૦ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ અને ૨ વિદ્યાર્થીઓએ સિલ્વર મેડલ મેળવી દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કર્યું રેલી યોજી કરાટે ટ્રેનર મોઇનભાઈ શેખએ દાહોદવાસીનો આભાર માન્યું

મુંબઈ અંધેરીમાં ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં દાહોદ શહેરના ૧૫ જેટલાં બાળકોએ ભાગ લીધો હતો.જેમાં પરી કુમારી.ધ્રુવી રાઠોડ.માન્ય ડામોર. આરાધ્યા સંગાડા.આરુષ. હિતાર્થ.ડામોર. જયેશ રંગોટીયા.નિકુંજ.આદિત્ય. ક્રિષ્ના.ગ્રેન્સી પંચાલ એ તમામએ મુંબઈ અંધેરીમાં ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ૧૦ જેટલાં બાળકોએ શારૂ પ્રદશન કરી મુંબઈ અંધેરીમાં ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી દાહોદ શહેર સહીત જિલ્લાનુ નામ રોશન કર્યું છે.સાથે એકજ શહેરના એક સાથે ૧૦ બાળકોએ સારુ પ્રદશન કરી ૧૦ ગોલ્ડ મેડલ અને ૨ સિલ્વર મેડલ મેળવતા ઓલ ઇન્ડિયા ટ્રોફી પણ દાહોદના નામે થઈ હતી. જેમાં આજરોજ તમામ વિદ્યાર્થીઓ વિજેતા થઈ દાહોદ આવતા નગરપાલિકાના વોર્ડ નંબર. ૫ કાઉન્સિલર કિંજલ બેન પરમાર ની ઉપસ્થિતિમાં તમામ વિજેતા થઈ દાહોદ આવતા દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે તમામ બાળકોનું ઢોલ નગારા સાથે મીઠાઈ ખવડાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને કરાટે ટ્રેનર મોઈન ભાઈ શેખ ને પણ દાહોદવાસીઓનું ખુબ ખુબ અભિનંદન પાઠવી

Back to top button
error: Content is protected !!