DAHODDEVGADH BARIAGUJARAT
દેવગઢ બારીયામાં પોસ્કો કેસનો આરોપી થયો ફરાર

તા.૦૯.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
De.bariya:
દેવગઢ બારીયામાં પોસ્કો કેસનો ગંભીર આરોપી પોલીસ એસ્કોર્ટમાંથી ફરાર થતા ખળભળાટ મચ્યો છે સારવાર માટે લઈ જતી વખતે આરોપી પોલીસ એસ્કોર્ટને ચકમો આપી ફરાર થયો બનાવની જાણ થતાં જ પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે અને ફરાર આરોપીની શોધખોળ માટે નાકાબંધી સહિત તપાસ શરૂ કરવામાં આવી છે




