
ડેસર. ચિરાગ પરમાર.
સાવલી તાલુકા ના વાકાનેર ગામે ગુજરાત ના રાજ્ય પાલ નું આચાર્ય દેવવત નું આગમન પ્રકૃતિક કૃષિ પ્રકૃતિ ના સરણે પરિસંવાદ યોજાયો ગામ ના ખેડૂતો ને પ્રાકૃતિક કૃષિ વિસે સમજણ આપી તેમજખેડૂત ને તમાકુ ના ખેત ઉત્પાદન થી દૂર રહેવા રાજયપાલ ની અપીલ કરી હતીઓર્ગેનિક ખેતી માં ઓર્ગેનિક કાર્બન ૦.૮ થી ૧ સુધી રહે છે – રાજયપાલ આચાર્ય દેવવ્રતેજી વાકાનેર ગામે રાત્રી રોકાણ કરશે તેમજ ખેડૂત સાથે રાત્રી સભા યોજસે સવારે ઊઠી ખેડૂત ના ગાય નું દૂધ કાળસે- રાજ્યપાલદલિત અને વંચિત ના ત્યાં રાજ્યપાલ ભોજન લેશે
ગુજરાત ના રાજપાલ પોતાના રાજ્ય માં ૨૦૦ વિઘા થી વધુ ની પ્રકૃતિક ખેતી કરે છે – રાજ્યપાલ દેવવ્રત જીગુજરાત ના ૯ લાખ ખેડૂતો પ્રકૃતિક ખેતી કરે છે તેમજ રાજ્યપાલપ્રકૃતિક ખેતી અને ગૌ પાલન કરવા રાજ્યપાલ ની ખેડૂતો ને સલ્હા સૂચન આપી હતી.




