BANASKANTHAGUJARATPALANPUR

એક્ટિવ આપદા મિત્ર GSDMA એ બનાસકાંઠાના કલેકટર સાહેબશ્રી સાથે શુભેચ્છા મુલાકાત

13 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

મિત્રો આજે આપદા મિત્ર GSDMA એક્ટિવ ટીમ દ્રારા બનાસકાંઠા કલેકટરશ્રી મિહિર પટેલ સાહેબ જોડે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી અને ટીમ ને જિલ્લા વહીવટી તંત્ર સાથે કરવામાં આવતી કામગીરી નો અહેવાલ અને સારા કામ ની કદર કરતાં સન્માન થયેલ તે વિગતેની વર્ક ફાઇલ આપેલ અને સાહેબ જોતા ખુશી વ્યક્ત કરેલ અને તાલુકા કક્ષાએ આવી એક એક ટીમ ઊભી કરવાની જરૂર છે તો ઉભી કરવા માટે તાલીમ સાથે જિલ્લા વહિવટી તંત્ર સંકલનમા રહી આ અંગે સચોટ માર્ગદર્શન રહેશે અને સાથે આપદા મિત્રોને પોતના પ્રશ્નનો ઉકેલ લાવવા ભરોશો આપેલ તે બદલ જિલ્લા સમાહર્તા એવાં ક્લેક્ટર સાહેબશ્રી નો આભર વ્યક્ત કરતાં આપદા મિત્ર ટીમ.

Back to top button
error: Content is protected !!