BANASKANTHAGUJARATPALANPUR
જાદુગર વિશ્ર્વા ને સિને એવોર્ડ જી.સી.એમ.એ વડોદરા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

17 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના વગદાર ગામના વતની જાદુગર વિશ્ર્વા ઉર્ફે પ્રકાશભાઈ જોષી નું ગુજરાત સિને મિડિયા એવોર્ડ GCMA જી.સી.એમ.એ વડોદરા દ્વારા યોજાયેલા સમારંભમાં સન્માન કરવામાં આવ્યું તેમજ ઓનલાઈન ઈન્ટરનેશનલ કોમ્પીટેશન દ્વારા શિલ્ડ , સર્ટિફિકેટ તેમજ મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.તેઓશ્રી અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમ હેઠળ લુપ્ત થઈ રહેલી જાદુ કલા ને સાચવી ને યોગ્ય માર્ગદર્શન સાથે કાર્યરત છે જે ગૌરવ સમાન બાબત છે.




