GUJARATMEHSANAVIJAPUR

વડનગર તાલુકાના કરબટીયા પીંપળદર પ્રાથમિક શાળામાં પ્રવેશ મહોત્સવ ઉજવાયો

વડનગર તાલુકાના કરબટીયા પીંપળદર પ્રાથમિક શાળામાં પ્રવેશ મહોત્સવ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર
વિજાપુર
વડનગર તાલુકાના કરબટીયા પીંપળદર પ્રાથમિક શાળામાં પ્રવેશ મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં સીમાબેન યાદવ લાયઝન ઓફિસર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મહેસાણા દીપકભાઈ રાવલ સી.આર.સી કોડીનેર કહીપુર બળવંતસિંહ રાજપુત દિવ્યાંગ બાળકોના શિક્ષક તાલુકા સદસ્ય કોકીલાબેન સુરેશભાઈ પટેલ અરવિંદ સિંહ રાજપુત માજી ઉપસરપંચ માધુભાઈ પટેલ માજી સરપંચ નિશાબેન પટેલ એસએમસીના અધ્યક્ષ અને એસએમસીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કરબટીયા પીનકોડ દરના પ્રિન્સિપાલ અઢી હોલ મહેન્દ્રસિંહ જવાનસિંહ એ જણાવ્યું હતું કે કરબટીયા પીપળદર પ્રાથમિક શાળામાં પ્રવેશ મહોત્સવ યોજવામાં આવ્યો જેમાં બાલવાટિકામાં 51 બાળકો આગણવાડીમાં છ બાળકો નો પ્રવેશ કરવામાં આવ્યો આ બાળકોને કી ઇન્દ્રસિંહ ચંદ્રસિંહ રાજપુત દ્વારા આપવામાં આવી હતી અને જ્ઞાન સાગરના એક બાળકને જવાહર નવોદયમાં એક બાળકનું સન્માન કરવામાં આવ્યું હતું અને એક થી આઠ ધોરણના પૂરેપૂરી હાજરીવાળા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું. આના સાથે સાથે શાળામાં મળેલી ગીફ્ટટોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. આગણવાડી દ્વારા જુદી જુદી વાનગીઓનું પણ પ્રદર્શન રાખ્યું હતું અને આના સાથે પર્યાવરણ માટે સીમાબેન યાદવ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને આ પ્રવેગ મહોત્સવમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!