AHAVAGUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી કમલમ ખાતે બિહાર માં એનડીએની પ્રચંડ જીતને થતાં ફટાકડા ફોડી મોં મીઠો કરાવી વિજયોત્સવ મનાવ્યો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

બિહાર માં એનડીએની પ્રચંડ જીતને ગુજરાત ભરમાં જશ્ન નો માહોલ સર્જાયો છે.ત્યારે આજે
નવસારી જિલા કમલમ કાર્યાલય પર જિલ્લા સંગઠન પ્રમુખ  ભુરાભાઈ શાહ સહિત કાર્યકર્તાઓએ ભેગા મળી ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો, ભાજપ સંગઠનના કાર્યકર્તા ઓ એ એક બીજા ને મીઠાઈ ખવડાવી મોં મીઠો કરી આ ઐતિહાસિક જીતને વધાવી લીધી હતી..

Back to top button
error: Content is protected !!