DAHODDAHOD CITY / TALUKOGUJARAT
દાહોદ નગરપાલિકા માં પ્રમુખ નું શાસન પૂર્ણ થતા વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ની નિમણૂંક થતાં પ્રાંત અધિકારી આવ્યા એકશન મોડમાં

તા.૨૦.૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
દાહોદ શહેર ના મુખ્ય માર્ગ એવા સ્ટેશન રોડ તેમજ ઠક્કર ફળિયા વિસ્તાર માં પ્રાંત અધિકારી નગરપાલિકા સી ઓ તથા તેમની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી ખાણી પીણી ની હોટલો સહિત કેટલીક દુકાનો માંથી ગેર કાયદેસર પ્લાસ્ટિક પણ જપ્ત કરવામાં આવ્યું દુકાન ની આગળ ગંદકી કરનાર દુકાન માલિકો ને દંડ પણ ફટકારવામાં આવ્યો મુખ્ય માર્ગો પર શાકભાજી ની લારી તેમજ પથારા વાળાઓ ને પણ હટાવવા ની કામગીરી કરવામાં આવી હતી




