BANASKANTHAGUJARATKANKREJ

થરા ખાતે દેશી લોહાણા યુવાનનું દુઃખદ અવસાન થતા સ્મશાન યાત્રા નીકળી..

થરા ખાતે દેશી લોહાણા યુવાનનું દુઃખદ અવસાન થતા સ્મશાન યાત્રા નીકળી..

થરા ખાતે દેશી લોહાણા યુવાનનું દુઃખદ અવસાન થતા સ્મશાન યાત્રા નીકળી..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરાના અને શ્રી જલારામ મંદિરના ટ્રસ્ટ્રી કોટક રાજેશભાઈ પ્રભુરામભાઈ ના સુપુત્ર ચિ.કોટક ૠત્વિકકુમાર રાજેશભાઈ નું નાની વયે તા.૦૭-૦૩-૨૦૨૬ ને શનિવાર ના રોજ દુઃખદ અવસાન થતા પંથકમા શોકનો માહોલ છવાયો હતો. સ્વ.ૠત્વિક ની સ્મશાન યાત્રા ગોકુલનગર સોસાયટી થી નીકળી ત્યારે તાણા-થરા માંથી વિશાળ સંખ્યામાં સગા સ્નેહીજનો, સામાજિક-રાજકીય આગેવાનો જોડાઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રભુરામભાઈ કાલિદાસભાઈ કોટક પરિવારને શાંત્વના આપેલ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!