DEVBHOOMI DWARKADWARKA
શ્રી ચમત્કારી હનુમાનજી મંદિરના ઉન્નત શિખરે નૂતન દવજારોહણ કરવામાં આવેલ
તસ્વીર-કમલેશ આર.પારેખ મીઠાપુર
મીઠાપુર તાતા કેમિકલ્સ લી. ના મેઇન ગેટ સામે બિરાજમાન શ્રી ચમત્કારી હનુમાનજી મંદિરના ઉન્નત શિખરે ભવ્ય નુતન ધ્વજાજી રોહણ તા.૨૩- ૬- ૨૦૨૪ રવિવારના રોજ તાતા કેમિકલ્સ લિમિટેડ ના એસએએમજી ડિપાર્ટમેન્ટ તેમજ તેની ક્રિકેટ ટીમના સંયુક્ત પરિવાર દ્વારા ભવ્ય નૂતન દવજારોહણ કરવામાં આવેલ હતું. આ શુભ કાર્યની સંપૂર્ણ પૂજા વિધિ શાસ્ત્રી શૈલેષભાઈ અત્રી અને ધવલભાઈ દવે દ્વારા સંપન્ન કરવામાં કરવામાં આવી.