GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી દુહા -છન્દ -ચોપાઈમાં મહેન્દ્ર બરાસરા જીલ્લા કક્ષા કલા મહાકુંભમાં પ્રથમ.

MORBI મોરબી દુહા -છન્દ -ચોપાઈમાં મહેન્દ્ર બરાસરા જીલ્લા કક્ષા કલા મહાકુંભમાં પ્રથમ.
ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજીત અને મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી અને યુવા સાંસ્કૃતિક વિભાગ કચેરી દ્વારા સંચાલિત મોરબી જીલ્લા કક્ષા કલામહાકુંભ ટંકારા તાલુકાના વીરપર નવયુગ સંકુલ ખાતે તાજેતરમાં ૨૪ ઓગસ્ટના રોજ યોજાયેલ જેમાં ૬ થી ૧૪ વર્ષ વયજુથમાં દુહા છન્દ ચોપાઈમાં બરાસરા મહેન્દ્ર અશ્વિનભાઇ એ પ્રથમ નંબરે વિજેતા થયેલ જેઓ આગામી પ્રદેશ કક્ષા કલા મહાકુમ્ભમાં ઉપરોક્ત સ્પર્ધામાં મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે જે બદલ જીલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી હિરલબેન વ્યાસ અને સાર્થક વિદ્યામંદિર શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93





