AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાતમાં 5 વાગ્યા સુધી 55.22% મતદાન

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કામાં 25 બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે. સુરત બેઠક બિનહરીફ જાહેર થઇ હતી. 5 વાગ્યા સુધી 55.22 % મતદાન થયું છે. 3 વાગ્યા સુધી 47.03% મતદાન હતું. બપોરે 1 વાગ્યા સુધી 37.83 % મતદાન થયું  હતું. વલસાડમાં સૌથી વધુ 58.05 % મતદાન થયું છે.

ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં મતદાન, જાણો સંપૂર્ણ આંકડા

મતદાન ટકાવારી
અમદાવાદ પૂર્વ 49.95%
અમદાવાદ પશ્ચિમ 50.29%
અમરેલી 45.59%
આણંદ 60.44%
બનાસકાંઠા 64.48%
બારડોલી 61.01%
ભરૂચ 63.56%
ભાવનગર 48.59%
છોટા ઉદેપુર 63.76%
દાહોદ 54.78%
ગાંધીનગર 55.65%
જામનગર 52.36%
જૂનાગઢ 53.84%
કચ્છ 48.96%
ખેડા 53.83%
મહેસાણા 55.23%
નવસારી 55.31%
પંચમહાલ 53.99%
પાટણ 54.58%
પોરબંદર 46.51%
રાજકોટ 54.29%
સાબરકાંઠા 58.82%
સુરેન્દ્રનગર 49.19%
વડોદરા 57.11%
વલસાડ 68.12%

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!