KUTCHMANDAVI

તાલુકા હેલ્થ ઓફિસ મુન્દ્રા ,ઝરપરા phc તથા રોટરી કલબ કોર્પોરેટર ના સહયોગ થઈ સી.કે.એમ.કન્યા શાળા ખાતે કિશોરી કેમ્પ યોજાયો.

૧૮-ઓકટો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા કચ્છ :- તાલુકા હેલ્થ ઓફિસ મુન્દ્રા ,ઝરપરા phc તથા રોટરી કલબ કોર્પોરેટર ના સહયોગ થી આજ રોજ ckm કન્યા વિદ્યાલય ખાતે કિશોરીઓનું હિમોગ્લોબીન તપાસ મેગા કેમ્પ યોજાયો.જેમાં તાલુકાના હરિભાઈ જાટીયા સાહેબ ,સી.એચ.ઓ ખુશ્બુબેન અસારી, પંકજભાઈ, ફ.હે.વ.મધુરીબેન અને કાઉન્સેલર મહેન્દ્ર દ્વારા કાર્યક્રમનું સંચાલન કરી ઝરપરા ના સ્ટાફ સી.એચ.ઓ.ખુશ્બુબેન,અનિતાબેન,જ્યોતિબેન,પાર્થભાઈ,અંજલી બેન,પંકજભાઈઅને ફી.હેવ.માધુરીબેન,અક્ષીતાબેન,કાજલબેન,હષીકાબેન અને રમીલાબેન દ્વારા સારી મહેનત કરી આ વિદ્યાલય ના ૧૨૬ કિશોરીઓ નું હિમોગ્લોબીન તપાસ હાથ ધરી તેમાંથી ૪ જેવી કિશોરીઓ નું હિમોગ્લોબીન ગંભીર એનિમિક આવતા તેવોનું કાઉન્સેલિંગ કરી તેવોના વાલી સાથે chc ખાતે રીફર કરી તેવોની આગળની તપાસ કરી સારવાર અપવવામાં આવશે.ઝરપરા નાં મેડિકલ ઓફિસર ડૉ.રુચીતા ધુઆ ,સુપરવાઈઝર હરિભાઈ જાટીયા,સુમિત્રાબેન બલાત, આર્થિક સહયોગ- શ્રી મહેશ પ્રેમજી દેઢિયા (હિંગવલા)ભુજપુર, રોટરી કોર્પોરેટ નાં સચીનભાઈ ગણાત્રા, શ્રીમતિ કવીતા બેન સચિન ગણાત્રા મહિલા સંયોજીકા Indian Red Cross Society.અને સ્કૂલ ના આચાર્ય ડો હિના બેન જાની અને સ્કૂલના સ્ટાફગણ ના સહયોગ થી કાર્યક્રમ સફળ રહયો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!