AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
વિદ્યાર્થીઓના સમર્થનમાં અમદાવાદમાં આમ આદમી પાર્ટીના ગુજરાત રસ્તા રોકો આંદોલન કર્યો
ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા મુદ્દે છેલ્લા ઘણા દિવસથી યુવાનો ગાંધીનગર ખાતે આંદોલન ચલાવી રહ્યા છે. વિદ્યાર્થીઓના સમર્થનમાં અમદાવાદમાં આમ આદમી પાર્ટીના ગુજરાત રસ્તા રોકો આંદોલન કર્યો

ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા મુદ્દે છેલ્લા ઘણા દિવસથી યુવાનો ગાંધીનગર ખાતે આંદોલન ચલાવી રહ્યા છે અને શરૂઆતથી જ આમ આદમી પાર્ટી આ આંદોલનમાં પોતાનો પૂરેપૂરો ટેકો આપી રહી છે. હાલ આ વિદ્યાર્થીઓના સમર્થનમાં અમદાવાદમાં આમ આદમી પાર્ટીના ગુજરાત રસ્તા રોકો આંદોલન કર્યો પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકીની અને કાર્યકર્તાઓ ની અટકાયત કરવામાં આવી.






