AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
અમદાવાદમાં સીએમએટીએ નું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદના કાપડ બજાર દ્વારા અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલ એકતા ક્લબની અંદર સી એમ એટીએ દ્વારા એક્ઝિબિશન આયોજન કરવામાં આવેલ હતું જેમાં લગભગ અમદાવાદના 80 થી 90 વેપારીએ ભાગ લીધેલ હતો જેમાં એજન્ટો તથા આડત પણ ભાગ લીધેલ અને ભારતભરમાંથી લગભગ અંદાજે 2500 જેટલા વેપારીઓ ખરીદી કરવા માટે આવેલ જેમનો સી એમ એ ટી એ દ્વારા ઢોલ નગારા થી સ્વાગત કરવામાં આવેલ અને લોકોએ સરસ મજાની ખરીદી કરી ત્યારબાદ સીએમએટીએ દ્વારા બપોરના ભોજનની પણ વ્યવસ્થા સુંદર કરેલ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ








