RAJKOTRAJKOT CITY / TALUKO
રાજકોટ તાલુકાની શ્રી ખીજડીયા પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાય
રાજકોટ જિલ્લા પંચાયત સંચાલિત રાજકોટ તાલુકાની સરકારી શાળા શ્રી ખીજડીયા પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી
તારીખ 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ઉજવણી રાજકોટ તાલુકાના શ્રી ખીજડીયા પ્રાથમિક શાળામાં કરવામાં આવી જેમાં બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવેલ રેલી,સિંહ જાગૃતિ વિષે સૂત્રોચ્ચાર,સિંહ વિષે વકતૃત્વ,સિંહ રક્ષણ પતિજ્ઞા અને ઉપરના ફોટા મુજબ નું “સાવજ” ની ડિઝાઇન બાળકો દ્વારા કરી ઉજવણી કરવામાં આવેલ.