તા.૨૦.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:વિશ્વ કર્મા યોજના અંતર્ગત લાભ લઈ ચુકલા લાભાર્થીઓને વૃદાવન હોટલ ખાતે સર્ટિફિકેટ વિતરણ કરાય
આજરોજ શુક્રવાર ૧૨ કલાકે વાત કરીયેતો વિશ્વ યોજના જે આજથી ૧ વર્ષ પહેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી.વિશ્વ કર્મા યોજનામા જે નાના નાના કારીગરો છે જેવાં કારીગરોને સ્કિલની જરૂરિયાત હતી.તેવા કારીવરોને ટ્રેનિંગ આપવામા આવી હતી અને ટ્રેનીગ લીધા પછી તેમની પરીક્ષા લેવામા આવી હતી. અને યોજનામા જે લોકો રોજગાર છોડી ટ્રેનિંગ લેતા હતા તે તમામ લોકોને વિસ્વ કર્મા યોજના અંતર્ગત ૪૦૦૦ રૂપિયા ખાતામા જમા કરવામાં આવ્યા. અને જે કામદારોએ ટ્રેનિંગ લઈ પરીક્ષા આપી પાસ થઈ ચૂકેલા કામદારોને ૧૫.૦૦૦ ની કીટ. અને સર્ટિફિકેટ વિતરણ કરવામા આવ્યા