ઇરાન ઇઝરાયલ અમેરીકા યુદ્ધ ની અસરો અંગે ભારત સરકાર અઠવાડીક સમીક્ષા કરે છે જે મુજબ ભારતમાં પુરતો જથ્થો છે વેપાર ધંધા યથાવત છે