DAHODGUJARAT

દાહોદ શહેરના કસ્બા વિસ્તારના કાઝી વાડમાં રહેતા યુવકની લાસ દાહોદના સિદ્ધરાજ જેયશિંગ છાબ તળાવ માંથી મળી આવતા વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો 

તા. ૧૨. ૦૮. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Dahod:દાહોદ શહેરના કસ્બા વિસ્તારના કાઝી વાડમાં રહેતા યુવકની લાસ દાહોદના સિદ્ધરાજ જેયશિંગ છાબ તળાવ માંથી મળી આવતા વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો

 

ગઈ તારિખ.૧૧. ૦૮. ૨૦૨૪ ના રોજ દાહોદ શહેરના કસ્બા વિસ્તારના કાઝી વાડમાં રહેતા ઇમ્તિયાઝઉદ્દીન સાંજના ૯ કલાકે ઘરેથી જમ્યા પછી બજારમાં ફરવા જવાનું કહી ઘરેથી નીકળયા હતા ત્યારે મોડે સુધી ઇમ્તિયાઝઉદ્દીનભાઈ કાઝી ઘરે પરત ના ફરતા પરિવાર જનો ચિંતામાં મુકાયા હતા અને આસપાસ ના વિસ્તાર સહિત સગા સંભંદીઓના ત્યાં તપાસ કરતા કોઈ સંતોષ કારક જવાબ ન મળ્યો હતો ત્યારે આજરોજ એટલે કે તા.૧૨. ૦૮. ૨૦૨૪ સોમવારના રોજ સાંજના સમયે વિસ્તારમાં ચર્ચા ફેલાય કે કોઈ અજાણયા યુવકની લાસ દાહોદ શહેરના સિદ્ધરાજ જયસિંગ છાબ તળાવમાં તરી રહી છે ત્યારે તળાવ ખાતે લોકોની ભીડ એકઠા થઈ હતી કોઈ અજાણયા ઇસમની લાસ ભાવ છે એના સિધ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે કિનારા પર તરી રહી હોવાની દાહોદ એ ડીવિઝન પોલીસને તથા પોલીસ કાફલો તાત્કાલિક સિધ્ધરાજ જયસિંહ તળાવ ખાતે દોડી આવી તપાસ કરતા યુવક દાહોદ શહેરના કસ્બા વિસ્તારના કાઝીવાડમાં અને નામ ઈમ્તિયાઝ ઉદ્દીન કાઝી હોવાનું માલુમ પડતા પરિવારનો સંપર્ક કરી લાસની ઓળખાળ તથા પરિવારમાં શોકનું મોજું ફરી વડ્યું હતું હાલ પોલીસે લાસનું પંચનામો કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતના ગુનાના કાગળો કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવાં મળેલ છે

Back to top button
error: Content is protected !!