અલાના હાઈસ્કૂલ માં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી નો શુભેચ્છા કાર્યકમ યોજાયો

અલાના હાઈસ્કૂલ માં ધોરણ…. 10 અને 12 ના વિદ્યાર્થી નો શુભેચ્છા કાર્યકમ યોજાયો
તાહિર મેમણ – આણંદ – 14/02/2026 – આજરોજ તારીખ 14/02/26 ના રોજ અલાના સ્કૂલ મા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો. જેમાં શાળા ના સંચાલક રોશનબેન મેમણ, સેક્રેટરી અશરફભાઈ મેમણ, શમાબેન શાળા ના આચાર્ય અજીજાબેન વહોરા તેમજ અલાના હાઈસ્કૂલ ના સર્વ શિક્ષક મિત્રો એ હાજરી આપી હતી* જેમાં વિદ્યાર્થીઓ એ વર્ષ દરમિયાન શાળામાંથી થી મળેલ અનુભવ રજુ કર્યા અને દરેક શિક્ષક ની શિક્ષણ ની કળાઓ ને વખાણની ને શિક્ષક ની લાગણીઓ થી સન્માનિત કર્યા હતા દરેક શિક્ષક વિદ્યાર્થીના ઉજજવડ પરિણામ અને ભવિષ્ય માટે શુભેચ્છા આપી.. શાળા ના સંચાલક, રોશનબેન તરફથી દરેક વિદ્યાર્થીઓ ને પરીક્ષા કિટ આપવામાં આવી હતી..
અને દરેક વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી દુવા પણ આપી હતી..
અંતે સર્વ સાથે ભોજન લઈને કાર્યક્રમ ને પૂણ કર્યો હતો સમગ્ર કાર્યકમ નું સંચાલન પ્રજ્ઞેશભાઈ કર્યું અને આભાર વિધિ મલેક શાહીનબાનું એ કરી હતી.





