BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
પંડવાઈ સુગર ખાતે ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ મંત્રીનું ભરૂચ જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષક સંઘે ઉષ્માભર્યું સ્વાગત કરી શુભકામનાઓ પાઠવી
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો શિક્ષકમિત્રો તેમજ હાંસોટ અને અંકલેશ્વરના પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો શિક્ષકમિત્રોએ માનનીય ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલને પંડવાઈ સુગર ખાતે રાજ્ય કક્ષાના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ( સ્વતંત્ર હવાલો ) બદલ ફૂલ, બૂકે, શાલ ઓઢાડી શુભકામના પાઠવી હતી. સાથે નવા વર્ષની પણ શુભેચ્છા પાઠવી હતી.