DHRANGADHRAGUJARATSURENDRANAGAR
ધ્રાંગધ્રાના કરાટે બાજે ઓપન ગુજરાત કરાટે KDF ફાઇટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

તા.28/07/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગુજરાતમાં રમત ગમત ક્ષેત્રે સરકાર દ્વારા અનેક સ્પર્ધાઓ આયોજન આવે છે બાળકો રમત ગમતમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે અને કારકિર્દી ઘડતર થાય માટે ખેલ મહાકુંભમાં રમતોનું આયોજન કરવામાં આવે છે જ્યારે પ્રાઇવેટ ક્ષેત્રફળ રમત ગમતને ઉચ્ચ પ્રોત્સાહન પૂરું પાડતું હોય છે હાલ યોજાયેલ રહેલ ઓપન ગુજરાત કે.ડી.એફ કરાટે સ્પર્ધામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના જશરાજસિંહ જયદેવસિંહ ઝાલા દ્વારા ઓપન ગુજરાત કરાટે સ્પર્ધામાં ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અગાવ પણ જશરાજ સિંહ દ્વારા અનેક ગોલ્ડ મેડલ જીત્યા છે ત્યારે ધાંગધ્રાના સોશિયલ મીડિયામાં અભિનંદનની વર્ષાઓ થઈ રહી છે માત્ર ૧૧ વર્ષના બાળ કરાટે બાજે ઓપન ગુજરાત KDF કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.



