થરાદની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય(ગર્લ્સહોસ્ટેલ) ખાતે દીકરીઓ ની સુરક્ષા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહવિભાગ કાર્યરત પોલીસ સ્ટેશન બે ઝેડ સપોર્ટ સેન્ટર થરાદ દ્વારા થરાદ ની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (ગર્લ્સહોસ્ટેલ)ખાતે થરાદ મહીલા અને બાળ વિકાસ વિભાગ ના પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર ના કાઉન્સેલર રેખાબેન પરમાર દ્વારા દીકરીઓ ની સુરક્ષા , 181 મહિલા હેલ્પલાઇન 19 30 સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન પોલીસની સી ટીમ ,પી.બી.એસ.સી, તેમજ મહિલાને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાકીય માહિતી આપેલ મહીલાસહશિતકરણ, માહિતી આપી તેમજ આજના આધુનિક સમયમાં દીકરીઓને પોતાની સુરક્ષા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે વિશે માર્ગદર્શન અપાયુ જેથી કિશોરીઓ ને મુઝવતા પ્રશ્ન નો નિવારણ કરી શકાય આ કાર્યક્રમ માં એ.બી.વી.પી ના કાર્યકર રાજેશ જોષી અને સ્કૂલ નાઆશાબેન ચોધરી અને વોર્ડન કમ હેડ ટીચર ગર્લ્સ હોસ્ટેલ, તેમજ સ્કૂલ ની વિધાર્થિનીઓ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી
પત્રકાર પ્રવીણભાઇ ચૌહાણ થરાદ બનાસકાંઠા




