AMRELISAVARKUNDALA
સાવરકુંડલામાં ભારે વરસાદ: ગરમી અને બફારામાં રાહત, વીજળીના કડાકા-ભડાકા સાથે

સાવરકુંડલા, 23 જૂન, 2024: અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આજે બપોરે 3:45 કલાકે શરૂ થયેલો ભારે વરસાદ હજુ પણ ધીમી ગતિએ ચાલુ છે. ગરમી અને ભારે બફારાથી ત્રાસી રહેલા લોકો માટે આ વરસાદ રાહત લાવનારો બન્યો છે.
વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી રહેલા આ વરસાદને લોકોએ આનંદથી માળી રહ્યા છે
જોકે, આ વરસાદ ખેડૂતો માટે રાહતદાયક બન્યો છે.
રિપોર્ટર:યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી




