BANASKANTHAGUJARATPALANPUR
આજરોજ લીંબોઈ ગામે વોટર વર્લ્ડ વિક સેલિબ્રેશન પ્રોગ્રામ દ્વારા પાણી પર્યાવરણ અને વૃક્ષારોપણ અંગેનું એક ઓવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં

27 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આજરોજ લીંબોઈ ગામે વોટર વર્લ્ડ વિક સેલિબ્રેશન પ્રોગ્રામ દ્વારા પાણી પર્યાવરણ અને વૃક્ષારોપણ અંગેનું એક ઓવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ જેમાં એનાડે ફાઉન્ડેશનના જિલ્લાઓ ઓફિસર રમેશભાઈ ભુવા દ્વારા ગ્રામ પંચાયત સખીમંડળ અને ગ્રામજનોને પાણી બચાવવા અંગે વૃક્ષો અંગે અને પર્યાવરણ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી જેમાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહી અને પ્રોગ્રામનું લાભ લીધો હતો અને પ્રોગ્રામનું આયોજન એ.એલ.ગોસાઈ દ્વારા કરવામાં આવેલ હતું









