
યોગેશ કાનાબાર્ રાજુલા
રાજુલા તાલુકાના વિકટર ગામના સ્મશાન નજીકથી એક વ્યક્તિની લાશ મળી આવી
રાજુલા તાલુકાના વિકટર ગામના સ્મશાન નજીકથી એક વ્યક્તિની લાશ મળી આવી આ લાશ મળી આવતા પીપાવાવ મરીન પોલીસની આ ઘટનાની જાણ થતા પીપાવા મરીન પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને મૃતકની ઓળખ બાબુભાઈ વીરાભાઈ સોલંકી તરીકે થઈ છે, જેઓ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાલડી ગામના રહેવાસી હતા. સ્થાનિક લોકોએ લાશ જોતાં તરત જ પીપાવાવ મરીન પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે પીપાવાવ મરીન પોલીસની તપાસમાં આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું પોલીસ દ્વારા તેમના પરિવારજનોની પાસેથી માહિતી મેળવતા મરનાર યુવો કે બે વાર લગ્ન કરેલા અને બંને જગ્યાએ આ લગ્નમાં સફળ ન થતા સતત તો 15 વર્ષથી આ મરનાર વ્યક્તિ એકલા રહેતા હતા અને એકલા કંટાળી જવાના લીધે આ આત્મહત્યાનું પગલું ભર્યા નું પોલીસ જાણવા મળ્યું…





